Good news for PM Kisan Yojana Farmers | જાણો 14મા હપ્તાની રકમ ક્યારે આવી શકે છે
Good News for PM Kisan Yojana Farmers | પીએમ કિસાન સમ્માન નિધિ યોજના | PM KISAN YOJANA | PM KISAN YOJANA INSTALLMENT | PM KISAN UPDATE | પીએમ કિસાન યોજના
ભારત એક ખેતીપ્રધાન દેશ છે. સરકારે ખેડુતોની આવક વધારવા માટે પ્રયત્નો કરી રહી છે. કિસાનોની આવક બમણી કરવા તેમના ખેતીકાર્યોમાં મદદરૂપ થવા માટે PM Kisan Yojana અમલમાં મુકેલ છે. આ યોજનામાં સરકાર ખેડુતોને વાર્ષિક 2 હજાર રૂપિયાના 3 હપ્તા રૂપે છ હજારની મદદ કરે છે.
અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 13 હપ્તાની રકમ રૂપે 26 હજાર રૂપિયા કિસાનોના ખાતમાં આવી ગયા છે. અને હવે 14 મા હ્પ્તાની રકમ ક્યારે આવશે, તેની કિસાનમિત્રો રાહ જોઈ રહ્યા છે. આ આર્ટીકલ Good News for PM Kisan Yojana Farmers દ્વારા PM Kisan Yojana ના 14 મા હપ્તાની માહિતી મળી શકશે.
Good News for PM Kisan Yojana Farmers
PM Kisan Scheme: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તા માટે કિસાનો ચિંતામાં છે. તેમને આશા છે કે ટૂંક સમયમાં જ તેમના બેંક એકાઉન્ટમાં PM કિસાન યોજનાનો 14મો હપ્તો આવી શકે તેમ છે. જો કે, ઓફીશીયલ રીતે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ એક રિપોર્ટ અનુસાર, જુલાઈ મહિનામાં દેશના તમામ ખેડૂતોના બેંક ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો આવી જશે. જો કે, કેટલાક કિસાનો એવા છે જેમને હજુ સુધી તેમના ખાતામાં 13મો હપ્તો પણ મળ્યો નથી, તેથી જો આ ખેડૂતો તેમની kyc, seeding ના પ્રશ્નો ટૂંક સમયમાં નિરાકરણ નહીં લાવે તો 14મો હપ્તો પણ તેમના એકાઉન્ટમાં જમા થશે નહીં.
PM Kisan Yojana Latest Update
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કિસાનોને દર વર્ષે વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં દર 4 મહિનાના અંતરે 3 હપ્તામાં 2-2 હજાર રૂપિયારૂપે 6 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 13 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કિસાનો હવે 14માં હપ્તાના રકમની રાહ જોઈ રહ્યા છે.
લેટેસ્ટ અપડેટ અનુસાર કિસાનોના ખાતામાં જુલાઈના કોઈપણ દિવસે એકાઉન્ટમાં આ રકમ મોકલવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, સરકારે આ બાબતે કોઈ અધિકૃત જાહેરાત કરી નથી.
14મા હપ્તા દરમિયાન લાભાર્થીઓ ઘટી શકે છે
અનેક રાજ્યોમાં વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયામાં વધુ સમય લાગી રહ્યા છે. સહાય હેઠળ ન આવતા કિસાનોએ લીધેલ રકમ પરત આપવા માટેની નોટીસ આપવામાં આવી રહી છે. પૈસા પરત આપવામાં નહીં આવે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. તે પહેલા ખેડૂતોને ઈ-કેવાયસી કરવાની અપીલ કરવામાં આવી છે. ઈ-કેવાયસી કરવામાં નહીં આવે તો ખેડૂતોને આગામી હપ્તો આપવામાં નહીં આવે.
KYC બાકી હોય તો આ રીતે કરો કેવાયસી…
- સૌથી પહેલા www.pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- જ્યાં સોથી પહેલા હોમ પેજ ઓપન થશે.
- હવે e-Kyc ઓપ્શન પર ક્લિક કરો.
- હવે આધાર નંબર અને કેપ્ચા એન્ટર કરો.
- આધાર નંબર અને મોબાઈલ નંબર રજિસ્ટર કરો.
- હવે મોબાઈલ પર ઓટીપી આવશે.
- ઓટીપી એન્ટર કર્યા પછી KYC થઈ જશે.
જો હજી પણ મુશ્કેલી હોય તો ખેડૂતોએ આ નંબર કરવો સંપર્ક
ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કોઈપણ મુશ્કેલી નડી રહી હોય તો, તે મુશ્કેલીઓ દૂર કરવા ઈમેઈલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકે છે. પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 પર અથવા ટોલ ફ્રી નંબર 011-23381092 પર સંપર્ક કરીને સમસ્યા જણાવી શકાય છે.
FAQ’s
PM kisan Yojana હેઠળ સહાય મેળવતા કિસાનોને કેટલાક સવાલ-જવાબ થતા હોય છે. જે અહીં કેટલા સવાલ-જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Que.1 PM Kisan Yojana હેઠળ કિસાનોને કેટલા રૂપિયાની મદદ કરવામાં આવે છે ?
Ans.1 PM Kisan Yojana હેઠળ કિસાનોને 6 હજાર રૂપિયાની મદદ કરવામાં આવે છે.
Que.2 PM Kisan Yojana કેવાયસી કરવા માટે શું જરૂર પડશે ?
Ans.2 PM Kisan Yojana કેવાયસી કરવા માટે આધાર નંબર, મોબાઈલ નંબર ની જરૂર પડશે.
Que.3 PM Kisan Yojana સંપર્ક કરવા માટે ઈ-મેઈલ આઈડી કઈ છે ?
Ans.3 PM Kisan Yojana સંપર્ક કરવા માટે ઈ-મેઈલ આઈડી pmkisan-ict@gov.in છે.
Que.4 પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઈન નંબર કયો છે ?
Ans.4 પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 પર અથવા ટોલ ફ્રી નંબર 011-23381092 પર સંપર્ક કરી શકો છો.
Last Word
આ આર્ટીકલ Pm Kisan Yojana અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Pm Kisan Yojana ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Thanks for GujaratHelpNews !
👋