GSRTC Conductor Bharti 2023 | How to Apply for this Job

GSRTC Conductor Bharti 2023 | Conductor Bharti Gujarat | Ojas GSRTC Bharti 2023 | GSRTC Conductor Qulification | Gujarat State Road Transport Corporation

તમે જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, તે ગુજરાત સરકાર અને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા મોટે પાયે કંડક્ટર ક્ક્ષાની ભરતી પાડી છે. જેની વિગતે માહિતી આ આર્ટીકલ દ્વારા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

GSRTC Conductor Bharti 2023 માટે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આમાં ભરતી ફોર્મ ભરવા માટે શું લાયકાત જોઈશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ ઓનલાઈન ઓજસ પર ફોર્મ કેવી રીતે ભરી શકાય ? તે વિગતવાર માહિતી અહીં આપણે જોઈશું.

GSRTC Conductor Bharti 2023

GSRTC એ 2023 માં કંડક્ટર જોબ ભરતી માટે કુલ 3342 ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરી છે. જે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી એસ.ટી.નિગમ ગુજરાત દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતમાં કુલ 3342 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રકાશીત કરેલી છે. ધો. 12 પાસ કર્યા પછી સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા લોકો માટે આ એક ઉત્તમ તક છે. GSRTC Conductor Bharti 2023 માટે લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરીને ઑનલાઇન અરજી કરી શકે છે. ગુજરાત એસ.ટી. કંડક્ટર ભરતી 2023 માટેની OJAS પોર્ટલ પર છેલ્લી તારીખ અથવા તે પહેલાં સબમિટ કરવી આવશ્યક છે.

આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ www.ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 06/09/2023 છે.

Highlights of GSRTC Conductor Bharti 2023
આર્ટીકલનું નામGSRTC Conductor Bharti 2023
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટીકલનો હેતુંGSRTC Conductor Bharti ની માહિતી
Notificationઅહીં જોઈ શકો છો…
સત્તાવાર વેબસાઈટClick Here…
Home PageClick Here…
Highlights of GSRTC Conductor Bharti 2023

GSRTC Conductor Bharti 2023 Educational Qualification

GSRTC Conductor Bharti 2023 : લાયકાત ધરાવતા ઉમેદવારોએઓફીશીયલ નોટીફીકેશન ઉપરથી ખાતરી કરવી આવશ્યક છે કે તેઓ OJAS પોર્ટલ પરથી અરજી કરવા માટે જરૂરી એસ.ટી. કંડક્ટર ભરતીની તમામ પાત્રતા માપદંડને પૂર્ણ કરે છે. તેથી, નીચે દર્શાવેલ પાત્રતા માપદંડો, જેમ કે, ઉંમર, લાયકાત અને શારીરિક ધોરણો ચકાસી લેવા વિનંતી.

  • ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર (HSC પાસ/ 12 પાસ) અથવા માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી તેની સમકક્ષ લાયકાત.
  • વેલિડ ફર્સ્ટ-એઈડ સર્ટીફિકેટ.
  • વેલિડ કંડક્ટર લાયસન્સ.

GSRTC Conductor Bharti 2023 વય મર્યાદા

  • કંડકટર ભરતી 18 વર્ષથી અને 34 વર્ષથી ઓછી વય મર્યાદા છે.
  • રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ અનામત વર્ગો, એટલે કે SC, ST, SEBC, વગેરે માટે વય મર્યાદામાં નિયમોનુસાર છૂટછાટ મળશે.

GSRTC Conductor Bharti 2023 અરજી અને પરીક્ષા ફી

  • ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કક્ષાના તમામ ઉમેદવારોએ (દિવ્યાંગ અને માજી સૈનિક સહિત) અરજીપત્રક ફી રૂ.50+રૂ.9 (GST 18%) = કુલ રૂ.59/- https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ભરવાની રહશે.
  • (O.M.R) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટેરૂ.250/- + પોસ્ટલ ચાર્જ ભરવાનો રહશે.
  • અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, સા.શૈ.પ.વર્ગ, માજી સૈનિક અને દિવ્યાંગ તરીકે અરજી પત્રક ભરેલ હશે તેવા ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી માંથી નિયમાનુસાર મુક્તિ આપવામાં આવશે.

આ પણ વાંચો :- eShram Card Registration in Gujarati | ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ પ્રોસેસ

આ પણ વાંચો :- Gujarat Tractor Sahay Yojana 2023 | ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના

How to Apply GSRTC Conductor Bharti 2023 ?

  • GSRTC Conductor Bharti 2023 ની અરજી કરવા માટે OJAS ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા અહીં ક્લિક કરો.
  • અરજી કરવા નીચે જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરો.
  • Current Advertisement → View All → Select Advertisement by Department → Gujarat State Road Transport Corporaton → SELECT Advt. No. and click on apply button.
  • OTR વડે અરજી કરો અથવા ઓનલાઈન અરજી બધી વિગતો ભરીને કરી શકાય છે.
  • માગ્યા મુજબની તમામ વિગતો ભરો.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરો.
  • એપ્લીકેશન Confirm કરો અને નિયત ફીની ચુકવણી કરો.
  • ભવિષ્યના ઉપયોગ સારૂ એપ્લીકેશન ની પ્રિન્ટ મેળવી લો.
GSRTC Conductor Bharti 2023 | How to Apply for this Job
GSRTC Conductor Bharti 2023 | How to Apply for this Job

GSRTC Conductor Bharti 2023 Important Links

Gujarat S.T. Conductor NotificationNotification
Ojas Apply OnlineClick Here…
Home PageClick Here…
Helpline-GSRTC Conductor Recruitment 2023

FAQ’s GSRTC Conductor Bharti 2023

Que.1 GSRTC Conductor Bharti 2023 માટે ઓછામાં ઓછી લાયકાત કેટલી છે ?

Ans.1 GSRTC Conductor Bharti 2023 માટે ઓછામાં ઓછી લાયકાત ધો. 12 પાસ છે.

Que.2 GSRTC Conductor Recruitment 2023 ની અરજી કરવાની તારીખ કઇ છે ?

Ans.2 GSRTC Conductor Recruitment 2023 ની અરજી કરવાની તારીખ 07/08/2023 છે.

Que.3 GSRTC Conductor Recruitment 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

Ans.3 GSRTC Conductor Recruitment 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ 06/09/2023 છે.

Que.4 Where can I apply for the GSRTC Conductor Recruitment 2023 Application?

Ans.4 To apply for the GSRTC Conductor Recruitment 2023 Application go to the official site of the www.ojas.gujarat.gov.in. We are also providing you with the application link, click on that and you will land on the application form page.

Disclaimer

GSRTC Conductor Bharti 2023 અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે ઓફિશીયલ વેબસાઈટનો અભ્યાસ કરવો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો GSRTC Conductor Bharti 2023 ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Sources of Information -https://gsrtc.in/ & www.ojas.gujarat.gov.in

Leave a Comment

Source of Information and Thanks for The Information:

ગુજરાતી: આ આર્ટિકલની માહિતી www.loaninfoguj.com તથા www.sarkariyojanaguj.com પરથી લેખિત મંજૂરી મેળવીને મૂકવામાં આવેલ છે. આ તમામ માહિતીની ક્રેડિટ બંને વેબસાઈટને જાય છે.

English: The information in this article has been placed with written permission from www.loaninfoguj.com and www.sarkariyojanaguj.com . All credit for this information goes to both websites.