Has your Child been Immunized | રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન
Has your Child been Immunized | UNICEF | Vaccines for Your Children | 10 Importance of Immunization | Vaccine FAQs |રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન
આજની લાઈફસ્ટાઈલમાં રોગપ્રતિરોધક રસી(Vaccine) નું ઘણુ જ મહત્વ રહેલુ છે. જે આપણે કોરોનો કાળમાં જોયું કે, કોરોનાની રસી કેટલી નાગરિકોને કામમાં આવી. કેટલીક ગંભીર અને જીવલેણ સાબિત થાય તેવી બિમારીઓ સામે લડવા માટે રસી લગાવવી જરૂરી છે. આપણી ગુજરાત સરકાર દ્વારા પણ રસીકરણ અભિયાન ચલાવે છે.
આપણી ગુજરાત સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોથી માંડીને 5 વર્ષના બાળકોને 10 જેટલા ગંભીર અને જીવલેણ સાબિત થાય તેવા રોગો સામે રક્ષણ આપતી રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
Has your Child been Immunized ?
ગુજરાત રાજ્યમાં જન્મથી માંડીને 16 વર્ષની ઉંમર સુધીનાં નાના બાળકોને ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડીપ્થેરીયા, ઊંટાટીયુ, ધનુર , હીબ બેકટેરિયાથી થતા રોગો, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રૂબેલા સામે રક્ષણ આપવા માટે 10 પ્રકારની રસીઓ અપાય છે, જેની કિંમત લગભગ રૂ. 36 હજાર પ્રતિ એક બાળક છે. રાજ્યના 13 લાખ જેટલાં બાળકોને લગભગ રૂ. 408 કરોડની કિંમતની રસી સંપૂર્ણપણે નિ:શુલ્ક એટલે કે એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ગુજરાત રાજ્યની લગભગ 13 લાખથી વધુ સગર્ભા મહિલાઓ અને 13 લાખથી વધુ બાળકોને રાજ્યસરકારના સાર્વત્રિક રસીકરણ અભિયાન હેઠળ આવરી લઇને સબસેન્ટર થી લઇ સિવિલહોસ્પિટલ અને આંગણવાડીઓમાં બાળકોને રોગપ્રતિરોધક રસી નિ:શુલ્ક આપવામાં આવે છે.
Highlight of Has your Child been Immunized ?
આર્ટીકલનું નામ | Highlight of Has your Child been Immunized ? |
આર્ટીકલની ભાષા | ગુજરાતી & English |
આર્ટીકલનો હેતુ | સાર્વત્રિક રસીકરણ અભિયાન માહિતી પૂરી પાડવાનો હેતુ |
કોણ લાભ લઈ શકે ? | નવજાત બાળકોથી લઈને 16 વર્ષના બાળકો |
ઑફિશીયલ વેબસાઈટ | https://nhm.gujarat.gov.in/ |
Home Page | More Details… |
રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન
- ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે.
- આ અભિયાન અંતર્ગત 10 પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે (નિ:શુલ્ક) અપાય છે.
- રાજયના દરેક સબ સેન્ટર થી સિવિલ હોસ્પિટલ સુધીનાં આરોગ્યકેન્દ્રો તથા આંગણવાડીમાં પણ વિનામૂલ્યે રસી આપવાનો કાર્યક્રમ હોય છે.
- ગુજરાત રાજ્યમાં દર વર્ષે 13 લાખ બાળકોને અંદાજિત રૂ.408 કરોડની કિંમતની રસી નિ:શુલ્ક અપાય છે.
- T(ટીટનસ), D(ડિપ્થેરિયા), બી.સી.જી., હિપેટાઇટીસ-બી, રોટાવાઇરસ, પી.સી.વી, ઓરી, રૂબેલા જેવા રોગ સામે રક્ષણ આપતી રસી આપવામાં આવે છે.
- આ અભિયાન દરમિયાન વેક્સિનને નિયત કરેલ 2 થી 8 ડિગ્રી તાપમાનમાં જાળવવામાં આવે છે, જેના કારણે જે-તે રસીની ગુણવત્તા જળવાઇ રહે છે.
રસીકરણનું સમય પત્રક
આ પણ વાંચો :- Good news for PM Kisan Yojana Farmers | જાણો 14મા હપ્તાની રકમ ક્યારે આવી શકે છે
FAQ’s
સાર્વત્રિક રસીકરણ બાબતે કેટલાક સવાલ-જવાબ થતા હોય છે. જે અહીં કેટલા સવાલ-જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Que.1 રસીકરણનું મહત્વ શું છે ?
Ans.1 બાળકની રોગો સામે લડવાની શક્તિ વધારે છે.
Que.2 ગુજરાત સરકાર દ્વારા બાળકોને ગંભીર અને જીવલેણ રોગોથી બચાવવા શાનું અભિયાન ચલાવવામાં આવે છે ?
Ans.2 બાળકોને ગંભીર અને જીવલેણ રોગોથી બચાવવા ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે.
Que.3 ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાન દરમિયાન કેટલી રસી વિનામૂલ્યે આપવામાં આવે છે ?
Ans.3 ગુજરાત રાજ્યમાં દર વર્ષે 13 લાખ બાળકોને અંદાજિત રૂ.408 કરોડની કિંમતની રસી નિ:શુલ્ક અપાય છે.
Que.4 કયા રોગ સામે રક્ષણ આપતી રસી આપવામાં આવે છે ?
Ans.4 T(ટીટનસ), D(ડિપ્થેરિયા), બી.સી.જી., હિપેટાઇટીસ-બી, રોટાવાઇરસ, પી.સી.વી, ઓરી, રૂબેલા જેવા રોગ સામે રક્ષણ આપતી રસી આપવામાં આવે છે.
Que.5 વેક્સિનને નિયત કરેલ કેટલા તાપમાનમાં જાળવવી જરૂરી છે ?
Ans.5 વેક્સિનને નિયત કરેલ 2 થી 8 ડિગ્રી તાપમાનમાં જાળવવામાં આવે છે, જેના કારણે જે-તે રસીની ગુણવત્તા જળવાઇ રહે છે.
Last Word
આ આર્ટીકલ Has your Child been Immunized અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Has your Child been Immunized ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Thanks for GujaratHelpNews !
👋