Ojas GSRTC Driver Bharti 2023 Apply Online | ગુજરાત એસટી નિગમમાં મોટેપાયે ડ્રાયવરની ભરતી
Ojas GSRTC Driver Bharti 2023 Apply Online | Driver Bharti Gujarat | Ojas GSRTC Bharti 2023 | GSRTC Driver Qulification | ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ
તમે જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, તે ગુજરાત સરકાર અને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા મોટે પાયે ડ્રાયવર પોસ્ટની ભરતી પાડી છે. જો તમે 12 પાસ હોવ અને 4 વર્ષ જુનુ હેવી ડ્રાયવિંગ લાયસન્સ હોય તો તમારા માટે સારા ચાન્સ છે. જેની માહિતી વિગતવાર આ આર્ટીકલ દ્વારા આપવામાં આવેલ છે.
Ojas GSRTC Driver Bharti 2023 Apply Online માટે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આમાં ભરતી ફોર્મ ભરવા માટે શું લાયકાત જોઈશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ ઓનલાઈન ઓજસ પર ફોર્મ કેવી રીતે ભરી શકાય ? તે વિગતવાર માહિતી અહીં આપણે જોઈશું.
Ojas GSRTC Driver Bharti 2023 Apply Online
GSRTC એ 2023 માં ડ્રાયવર જોબ માટે કુલ 4062 ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરી છે. જે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી એસ.ટી.નિગમ ગુજરાત દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતમાં ડ્રાયવર માટે કુલ 4062 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રકાશીત કરેલી છે. ધો. 12 પાસ કર્યા પછી સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા લોકો માટે આ એક ઉત્તમ તક છે. Ojas GSRTC Driver Bharti 2023 Apply Online માટે લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરીને ઑનલાઇન અરજી કરી શકે છે. ગુજરાત એસ.ટી. ડ્રાયવર ભરતી 2023 માટેની OJAS પોર્ટલ પર છેલ્લી તારીખ અથવા તે પહેલાં સબમિટ કરવી આવશ્યક છે.
આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો. જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ www.ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 06 Sept, 2023 છે.
Highlights of GSRTC Driver Bharti 2023
આર્ટીકલનું નામ | GSRTC Driver Bharti 2023 |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટીકલનો હેતું | GSRTC Driver Bharti ની માહિતી |
Notification | અહીં જોઈ શકો છો… |
સત્તાવાર વેબસાઈટ | Click Here… |
Home Page | Click Here… |
આ પણ વાંચો :- eShram Card Registration in Gujarati | ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ પ્રોસેસ
આ પણ વાંચો :- Gujarat Tractor Sahay Yojana 2023 | ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના
GSRTC Driver Bharti 2023 Educational Qualification
GSRTC Driver Bharti 2023 : લાયકાત ધરાવતા ઉમેદવારોએઓફીશીયલ નોટીફીકેશન ઉપરથી ખાતરી કરવી આવશ્યક છે કે, તેઓ OJAS પોર્ટલ પરથી અરજી કરવા માટે જરૂરી એસ.ટી. ડ્રાયવર ભરતીની તમામ પાત્રતા માપદંડને પૂર્ણ કરે છે. તેથી, નીચે દર્શાવેલ પાત્રતા માપદંડો, જેમ કે, ઉંમર, લાયકાત અને શારીરિક ધોરણો ચકાસી લેવા વિનંતી.
- ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર (HSC પાસ/ 12 પાસ) અથવા માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી તેની સમકક્ષ લાયકાત.
- ઓછામાં ઓછી 162 સે.મી. ઉંચાઈ હોવી જરૂરી છે. (અનુ. જનજાતિના કિસ્સામાં ૧૬૦ સે.મી.)
- વેલિડ હેવી ડ્રાયવિંગ લાયસન્સ. (ચાર વર્ષ જુનુ)
GSRTC Driver Bharti 2023 વય મર્યાદા
- Gujarat ST ડ્રાયવર ભરતી માટે 25 વર્ષથી અને 34 વર્ષથી ઓછી વય મર્યાદા છે.
- રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ અનામત વર્ગો, એટલે કે SC, ST, SEBC, વગેરે માટે વય મર્યાદામાં નિયમોનુસાર છૂટછાટ મળશે.
GSRTC Driver Bharti 2023 અરજી અને પરીક્ષા ફી
- ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કક્ષાના તમામ ઉમેદવારોએ (દિવ્યાંગ અને માજી સૈનિક સહિત) અરજીપત્રક ફી રૂ.50+રૂ.9 (GST 18%) = કુલ રૂ.59/- https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ભરવાની રહશે.
- (O.M.R) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટેરૂ.250/- + પોસ્ટલ ચાર્જ ભરવાનો રહશે.
- ડ્રાઈવીંગ ટેસ્ટ માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમદેવારોએ ડ્રાઈવીંગ ટેસ્ટ ફી પેટેરૂ.૨૨૫/- ભરવાનાં રહશે.
- અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, સા.શૈ.પ.વર્ગ, માજી સૈનિક અને દિવ્યાંગ તરીકે અરજી પત્રક ભરેલ હશે તેવા ઉમેદવારોને પરીક્ષા ફી તેમજ ડ્રાઈવીંગ ટેસ્ટ ફી ભરવામાંથી નિયમાનુસાર મુક્તિ આપવામાં આવશે.
How to Apply GSRTC Driver Bharti 2023 ?
- GSRTC Driver Bharti 2023 ની અરજી કરવા માટે OJAS ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા અહીં ક્લિક કરો.
- અરજી કરવા નીચે જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરો.
- Current Advertisement → View All → Select Advertisement by Department → Gujarat State Road Transport Corporaton → SELECT Advt. No. and click on apply button.
- OTR વડે અરજી કરો અથવા ઓનલાઈન અરજી બધી વિગતો ભરીને કરી શકાય છે.
- માગ્યા મુજબની તમામ વિગતો ભરો.
- પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરો.
- એપ્લીકેશન Confirm કરો અને નિયત ફીની ચુકવણી કરો.
- ભવિષ્યના ઉપયોગ સારૂ એપ્લીકેશન ની પ્રિન્ટ મેળવી લો.
GSRTC Driver Bharti 2023 Important Links
Gujarat S.T. Driver Notification | Notification |
Ojas Apply Online | Click Here… |
Home Page | Click Here… |
FAQ’s Ojas GSRTC Driver Bharti 2023 Apply Online
Que.1 GSRTC Driver Bharti 2023 માટે ઓછામાં ઓછી લાયકાત કેટલી છે ?
Ans.1 GSRTC Driver Bharti 2023 માટે ઓછામાં ઓછી લાયકાત ધો. 12 પાસ છે.
Que.2 GSRTC Driver Recruitment 2023 ની અરજી કરવાની તારીખ કઇ છે ?
Ans.2 GSRTC Driver Recruitment 2023 ની અરજી કરવાની તારીખ 07/08/2023 છે.
Que.3 GSRTC Driver Recruitment 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
Ans.3 GSRTC Driver Recruitment 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ 06/09/2023 છે.
Que.4 Where can I apply for the GSRTC Driver Recruitment 2023 Application?
Ans.4 To apply for the GSRTC Driver Recruitment 2023 Application go to the official site of the www.ojas.gujarat.gov.in. We are also providing you with the application link, click on that and you will land on the application form page.
Disclaimer
Ojas GSRTC Driver Bharti 2023 Apply Online આર્ટીકલ અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે ઓફિશીયલ વેબસાઈટનો અભ્યાસ કરવો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Ojas GSRTC Driver Bharti 2023 Apply Online ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Sources of Information -https://gsrtc.in/ & www.ojas.gujarat.gov.in
Atul chaudhari