Shramyogi Shikshan Sahay Yojana Gujarat Apply | શ્રમયોગી શિક્ષણ સહાય યોજના
આ આર્ટીકલ Shramyogi Shikshan Sahay Yojana Gujarat Apply માં શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરેની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી.
Shramyogi Shikshan Sahay Yojana Gujarat Apply
શિક્ષણ સહાય યોજનાના નિયમો
- બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યાની તારીખથી જ આ યોજનાનો લાભ શ્રમિકને મળવાપાત્ર થશે. બાંધકામ શ્રમિક તરીકેનું ઓળખકાર્ડ નોંધણી તારીખથી ત્રણ વર્ષે રીન્યુ થયેલ હોવું જોઇએ.
- બાંધકામ શ્રમિકે નિયત નમુનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. પ્રત્યેક શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મળ્યાથી ૩ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
- અરજી સાથે જે તે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યા બાબતના પુરાવા જેવા કે સંસ્થાના આચાર્યનું પ્રમાણપત્ર કે પ્રવેશપત્ર રજૂ કરવાનું રહેશે.હોસ્ટેલ પ્રવેશ સંદર્ભમાં સંબંધિત હોસ્ટેલના રેકટર/વોર્ડન/સંસ્થાની અધિકૃત વ્યક્તિની સહીવાળું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- આ સહાય માત્ર સરકારે માન્ય કરેલ હોય તેવી શૈક્ષણિક સંસ્થા/શાળા/કોલેજોમાં પ્રવેશ લીધેલ હોય તેવા બાંધકામ શ્રમિકના પુત્ર/પુત્રી તથા બાંધકામ શ્રમિકના પત્ની (વય મર્યાદા ૩૦ વર્ષ) સંબંધમાં જ મળવાપાત્ર થશે.
- બાંધકામ શ્રમિકના આશ્રિત તેવા માત્ર બે બાળકો તથા બાંધકામ શ્રમિકની પત્ની (વય મર્યાદા ૩૦ વર્ષ) પૂરતી જ સહાય મળવાપાત્ર થશે.
- સરકાર માન્ય સંસ્થા/કોલજો માં થી એક્ષટરનલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા બાંધકામ તરીકેના બાળકોને પણ હાલની ધારા ધોરણ મુજબ શિક્ષણ સહાય મળવાપાત્ર થશે.
- નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ કરતા બાંધકામ શ્રમિકોના બાળકોને પણ શિક્ષણ સહાય મળવાપાત્ર છે.
- જે તે શૈક્ષણિક વર્ષ/સેમેસ્ટરમાં એકવાર અનુતીર્ણ થનાર વિદ્યાર્થીને તે જ ધોરણ/વર્ગ માટે બીજા વર્ષે/સેમેસ્ટર માટે પણ આ સહાય મળવાપાત્ર થશે. અલબત્ત આ સહાય માત્ર એક ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે. તે જ ધોરણ/વર્ગમાં બીજીવાર નાપાસ થનારને તે જ ધોરણ/વર્ગ માટે ફરી સહાય મળવાપાત્ર થશે નહીં.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ
શ્રમયોગી આકસ્મિક મૃત્યુ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.
- બાંધકામ શ્રમિક ના બાળકો ને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ના અભ્યાસ માટે 30,000 સુધી ની સહાય આપવામાં આવશે.
Required Documents Of Shikshan Sahay Yojana
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.
Read More:- Gujarat Tractor Sahay Yojana 2023 | ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના
Also Read:- SBI Asha Scholarship Apply Online | SBI આશા સ્કોલરશિપ યોજના 2023
Also Read:- eShram Card Registration in Gujarati | ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ પ્રોસેસ
Shramyogi Shikshan Sahay Yojana Gujarat Apply
નોંધ : ડોક્યુમેંટ્સ ની જેરોક્ષ માં તમારી સાઇન કરી સ્વપ્રમાણિત કરી ને ઉપલોડ કરવાના રહેશે. અને તેની સાઈજ 1 MB ની અંદર હોવી જોઈએ.
Also Read:- How to Apply Conductor Licence online Gujarat | ગુજરાત એસ.ટી.કંડક્ટર ભરતી માટે લાયસન્સની પ્રોસેસ
Read More:- How to Apply Driving Licence Online in Gujarat | ડ્રાઈવિંગ લાઇસન્સ ઓનલાઈન પ્રોસેસ
Shramyogi Shikshan Sahay Yojana – Contact
FAQ – Shramyogi Shikshan Sahay Yojana
Disclaimer
પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Shramyogi Shikshan Sahay Yojana” વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US માં જઈને Comment કરીને પૂછી શકો છો. આ માહિતી ફક્ત જાણકારી માટે છે. વધુ માહિતી માટે ઓફિશીયલ વેબસાઈટનો અભ્યાસ કરવો. અમને આશા છે કે આ પોસ્ટ દ્વારા તમને જાણવા મળ્યું હશે કે, તમે દિવ્યાંગ લોકો માટે કેવી રીતે લાભ લઈ શકો છો, તેના માટે કોઈ પ્રશ્ન થતો હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.
મિત્રો આ પોસ્ટ Shramyogi Shikshan Sahay Yojana Gujarat Apply દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
નોંધ :- આ આર્ટીકલ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…….
Sources of Information – (1) www.sanman.gujarat.gov.in
(2) https://bocwwb.gujarat.gov.in/education-assistance-scheme-guj.htm
Thenkyou મારું બાળક ધોરણ 2 માં ભણેસે પ્રયવટ સ્કૂલ માં એને હું એક પ્લમ્બર સું અને મારી પાસે શ્રમયોગી યોજના નુ કાડ સે તો મને આ યોજનામાં લાભ મળી શકશે
CSC center par jao ane aanu form bhari shako 6o