ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના ઓનલાઈન

ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના 

Ikhedut Portal

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય

ગુજરાત રાજ્યના તમામ કિસાનોને લાભ

ટ્રેકટર સહાય યોજના હેઠળ ગુજરાતના કિસાનોને સબસીડી આપવામાં આવશે. જેમના સહાય ધોરણો નક્કી કરેલા છે.

આ યોજના ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજના છે.

ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાયરૂપે સબસિડી આપવામાં આવે છે.

ટ્રેક્ટર સહાય યોજના ફોર્મ ભરવાની છેલ્લી તારિખ 31-07-2023 છે.

Whats App ગ્રુપમાં જોઈન્ટ થઈને તમારે અમારા મોબાઈલ નંબરને  સેવ કરી લેવો જરૂરી છે. જે તમને નીચે આપેલી લીંક પર ક્લીક કરવાથી મળવાપાત્ર થશે.

Black Star
Black Star

આપણને ઉપયોગી નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.