Logo
SBI Asha Scholarship Apply Online
SBI Bank Group બેંકની સેવાઓ સાથે બાળકોને ભણવા માટે સ્કોલરશિપ પણ આપે છે. Sbi ફાઉન્ડેશન દ્વારા Asha Scholarship માટે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.
SBI Fundation દ્વારા નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકો માટે સ્કોલરશિપ યોજના શરૂ કરેલ છે.
SBI આશા સ્કોલરશિપ તરીકે ઓળખાતી સ્કોલરશિપ, મૂળભૂત અભ્યાસક્રમોને અનુસરતા આર્થિક રીતે સંકડામણ અનુભવતા પરંતુ આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે છે.
SBI આશા સ્કોલરશિપ 2023 જરૂરી દસ્તાવેજો
– અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે – 50 હજાર રૂપિયા – IIT વિદ્યાર્થીઓ માટે રૂ. 3 લાખ 40 હજાર – IIM વિદ્યાર્થીઓ માટે રૂ. 5 લાખ – પીએચડી વિદ્યાર્થીઓ માટે રૂ. 2 લાખ
ઓનલાઈન અરજી કરવા માટે, SBI ફાઉન્ડેશનના અધિકૃત વેબપેજ https://www.sbifoundation.in/ પર લોગિન કરો.
SBI Asha Scholarship જે બાળકો ભણવામાં હોશિયાર હોય છે. પણ ભણવા માટેના ખર્ચને પહોંચી વળવા સક્ષમ ન હોય તે હેતુથી આપવામાં આવે છે.